ભારતની 20 વર્ષની શ્રદ્ધા કિકબૉક્સિંગના વર્લ્ડ કપમાં જીતી ગોલ્ડ મેડલ…

નવી દિલ્હી: ફરિદાબાદમાં રહેતી 20 વર્ષની શ્રધ્ધા રાંગડે કિકબૉક્સિંગની રમતમાં આયોજિત વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીતી લીધો છે.આ સ્પર્ધા ઉઝબેકિસ્તાનમાં યોજાઈ હતી જેમાં શ્રધ્ધાએ દમદાર પ્રદર્શનથી સિનિયર વિમેન મ્યૂઝિકલ ફૉર્મ હાર્ડ સ્ટાઇલ કૅટેગરીમાં સુવર્ણ ચંદ્રક પોતાને નામ કર્યો હતો.શ્રધ્ધા કિકબોક્સિંગની રમત પ્રત્યેની સમર્પણ ભાવના અને પ્રતિભા માટે જાણીતી છે. નાનપણમાં તેણે અનેક સંઘર્ષનો સામનો કરવો … Continue reading ભારતની 20 વર્ષની શ્રદ્ધા કિકબૉક્સિંગના વર્લ્ડ કપમાં જીતી ગોલ્ડ મેડલ…