શિખર ધવન આ રેકૉર્ડમાં તો રિચર્ડ્સ, ગાંગુલી, કોહલીને પણ ટપી ગયો છે!

નવી દિલ્હી: કુલ 269 આંતરરાષ્ટ્રીય મૅચમાં 24 સેન્ચુરી ફટકારનાર અને ફાંકડી ફટકાબાજી માટે વિશ્ર્વભરમાં જાણીતા ભારતના લેફ્ટ-હૅન્ડ બૅટર શિખર ધવને એક એવો વર્લ્ડ રેકૉર્ડ પોતાના નામે લખાવીને અને રખાવીને ઇન્ટરનૅશનલ કરીઅરને ગુડબાય કરી છે કે જે કદાચ વર્ષો સુધી કોઈ નહીં તોડી શકે. વન-ડે વર્લ્ડ કપ અને વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફી ટૂર્નામેન્ટોમાં રમી ચૂકેલા વિશ્ર્વના દિગ્ગજોમાં … Continue reading શિખર ધવન આ રેકૉર્ડમાં તો રિચર્ડ્સ, ગાંગુલી, કોહલીને પણ ટપી ગયો છે!