50 લાખ રૂપિયાવાળો શેફર્ડ બેકાબૂ: 4, 6, 6, 6, 4, 6ના ધમાકા જોઈને હાર્દિક ઊભો થઈ ગયો, સચિન પણ આફરીન

મુંબઈ: મુંબઈ ઇન્ડિયન્સે વાનખેડેમાં દિલ્હી કૅપિટલ્સ સામેની મૅચમાં રોહિત શર્મા અને ઇશાન કિશનની ધમાકેદાર ઓપનિંગ ભાગીદારીથી જ વિજયનો પાયો નાખવાની શરૂઆત કરી દીધી હતી, પરંતુ બન્ને ઓપનરે જેટલા ધમાકા બોલાવ્યા લગભગ એટલા છેલ્લે રોમારિયો શેફર્ડે કર્યા હતા. મુંબઈએ આમ તો છેલ્લા આઠ બૉલમાં 42 રન બનાવ્યા હતા, પણ હેન્રિક નોર્કિયાની 20મી ઓવરમાં 29 વર્ષના કૅરિબિયન … Continue reading 50 લાખ રૂપિયાવાળો શેફર્ડ બેકાબૂ: 4, 6, 6, 6, 4, 6ના ધમાકા જોઈને હાર્દિક ઊભો થઈ ગયો, સચિન પણ આફરીન