શ્રીલંકા સામે ભારતીય મહિલા ટીમના ટૉપ-ઑર્ડરની જોરદાર ફટકાબાજી, ત્રણ વિકેટે 172 રન બનાવ્યા…

દુબઈ: મહિલાઓના ટી-20 વર્લ્ડ કપમાં ભારતે અહીં બુધવારે એશિયન ચૅમ્પિયન શ્રીલંકા સામે બૅટિંગ પસંદ કર્યા પછી 20 ઓવરમાં ત્રણ વિકેટે 172 રન બનાવ્યા હતા. ટૉપ-ઑર્ડરે આ વખતે નિરાશ નહોતા કર્યા અને ટોચની ત્રણ બૅટરે મળીને ભારતનો સ્કોર 128 રન પર પહોંચાડ્યો હતો. આ પણ વાંચો : IPL 2025: ભારતની બહાર યોજાશે મેગા ઓક્શન, જાણો ક્યારે … Continue reading શ્રીલંકા સામે ભારતીય મહિલા ટીમના ટૉપ-ઑર્ડરની જોરદાર ફટકાબાજી, ત્રણ વિકેટે 172 રન બનાવ્યા…