શીતલ દેવી મેડલ ન મેળવી શકી, પણ અનેકનાં દિલ જીતી લીધાં

પૅરિસ: જમ્મુ અને કાશ્મીરની શીતલ દેવી નામની 17 વર્ષીય તીરંદાજ પૅરિસમાં દિવ્યાંગ સ્પર્ધકો માટેની પૅરાલિમ્પિક્સમાં મેડલ નથી જીતી શકી, પણ તેણે અનોખી સ્ટાઇલના પર્ફોર્મન્સથી અનેકનાં દિલ જીતી લીધાં છે. શીતલને જન્મથી જ બન્ને હાથ નથી. જોકે તેણે પગથી તીર છોડવાની તાલીમ લીધી અને અવ્વલ દરજ્જાની તીરંદાજ બની ગઈ અને પૅરાલિમ્પિક્સ સુધી પહોંચી ગઈ. તેણે શારીરિક … Continue reading શીતલ દેવી મેડલ ન મેળવી શકી, પણ અનેકનાં દિલ જીતી લીધાં