IND VS BAN: શુક્રવારથી ભારતની બીજી ટેસ્ટ, શાકિબ રમવા માટે ફિટ
કાનપુર: બાંગ્લાદેશનો ઓલરાઉન્ડર શકિબ અલ હસન આંગળીની ઇજાને કારણે ભારત સામે કાનપુરમાં શુક્રવારે શરૂ થનારી બીજી ટેસ્ટમાં રમવાનો નહોતો, પરંતુ તે હવે ઉપલબ્ધ છે એવું ટીમના હેડ-કોચ ચંદીકા હથૂરાસિંઘેએ જણાવ્યું હતું. બુધવારે કાનપુરના ટ્રેઈનિંગ સેશનમાં શાકિબે ભાગ લીધો હતો, પણ થોડા સમયમાં જ પાછો જતો રહ્યો હતો. ચેન્નઈની પ્રથમ ટેસ્ટ ભારતે 280 રનથી જીતી લીધી … Continue reading IND VS BAN: શુક્રવારથી ભારતની બીજી ટેસ્ટ, શાકિબ રમવા માટે ફિટ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed