વિશ્વના ટોચના ક્રિકેટરોમાં ગણાતા આ ખેલાડી પર હત્યાનો આરોપ!

ઢાકા: ટેસ્ટના તથા ટી-20ના વર્લ્ડ નંબર-ટૂ અને વન-ડેના વર્લ્ડ નંબર-થ્રી ઑલરાલઉન્ડર બાંગ્લાદેશના શાકિબ-અલ-હસનનો મોહમ્મદ રુબેલ નામના શખસની હત્યામાં હાથ હોવાનો આરોપ મૂકાતાં માત્ર બાંગ્લાદેશ ક્રિકેટમાં જ નહીં, પણ સમગ્ર ક્રિકેટ જગતમાં હલચલ મચી ગઈ છે.ગારમેન્ટના વેપારી રુબેલનું સાતમી ઑગસ્ટે મૃત્યુ થયું હતું અને તેની હત્યા માટે કુલ 156 જણને જવાબદાર ગણાવવામાં આવી રહ્યા છે અને … Continue reading વિશ્વના ટોચના ક્રિકેટરોમાં ગણાતા આ ખેલાડી પર હત્યાનો આરોપ!