PAK vs BAN:પાકિસ્તાનની શર્મનાક હારથી મચ્યો હાહાકાર, શાહિદી આફ્રિદીનો ફૂટ્યો ગુસ્સો

પાકિસ્તાને હાથે કરીને ક્રિકેટ જગતમાં પોતાનું અપમાન કરાવી લીધું છે. બાંગ્લાદેશ વિરુદ્ધ પાકિસ્તાન વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચમાં પાકિસ્તાનને 10 વિકેટથી કારમી હારનો સામનો કરવો પડ્યો છે. બાંગ્લાદેશ સામે પાકિસ્તાનનો ટેસ્ટ મેચમાં પહેલી વખત પરાજય થયો છે. બાંગ્લાદેશે પાકિસ્તાનની ક્રિકેટ ટીમને તેના જ હોમ ગ્રાઉન્ડ પર પરાજય આપ્યો છે અને આ પરાજય કંઇ નાનોસૂનો નથી. બાંગ્લાદેશે … Continue reading PAK vs BAN:પાકિસ્તાનની શર્મનાક હારથી મચ્યો હાહાકાર, શાહિદી આફ્રિદીનો ફૂટ્યો ગુસ્સો