આફ્રિદી પરિવારમાં બૅબી-બૉયનું આગમન: ડૅડી શાહીનને અને નાનાજી શાહિદને અભિનંદન

કરાચી: પાકિસ્તાનના ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદી અને તેની પત્ની અંશા આફ્રિદીને ત્યાં બૅબી-બૉયનું આગમન થયું છે. પાકિસ્તાન રવિવારે રાવલપિંડીમાં બાંગ્લાદેશ સામે સિરીઝની પ્રથમ ટેસ્ટ હારી ગયું હતું અને હવે શાહીન આફ્રિદી કરાચી પાછો આવી રહ્યો છે. અંશા આફ્રિદીએ શનિવારે પ્રથમ બાળકને જન્મ આપ્યો હતો.શાહીન આફ્રિદી અને અંશા આફ્રિદીએ 2021માં સગાઈ કરી હતી અને ગયા … Continue reading આફ્રિદી પરિવારમાં બૅબી-બૉયનું આગમન: ડૅડી શાહીનને અને નાનાજી શાહિદને અભિનંદન