જ્યારે શાહરૂખે ડ્રેસિંગ રૂમમાં ગંભીર પાસે કરી દીધી અશક્ય માગ….

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2024)માં ટાઇટલ જીત્યા બાદ KKR કેમ્પમાં ઉજવણીનો માહોલ છે. મેદાન પર કરેલી ઉજવણીની તસવીરો હજી પણ ચમકી રહી છે. જીત્યા બાદ ટીમના માલિક શાહરૂખ ખાને ટીમના સભ્યો સાથે ઘણી જ આનંદની અને મસ્તીની પળો માણી હતી. ત્યાર બાદ ડ્રેસીંગ રૂમમાં પણ શાહરૂખે ખેલાડીઓને લાંબુ ભાષણ આપ્યું હતું. પરંતુ ગૌતમ ગંભીરને લઈને … Continue reading જ્યારે શાહરૂખે ડ્રેસિંગ રૂમમાં ગંભીર પાસે કરી દીધી અશક્ય માગ….