જુઓ, ભારતના જુનિયર ક્રિકેટર્સે વર્લ્ડ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયાની કેવી હાલત કરી!

પુડુચેરી: ભારતની અન્ડર-19 ટીમે અહીં ગુરુવારે મોહમ્મદ અમ્માનના નેતૃત્વમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયાની અન્ડર-19 ટીમને સતત ત્રીજી વન-ડેમાં પણ હરાવીને શ્રેણીમાં 3-0થી ક્લીન સ્વીપ કરી હતી. ગુજરાતનો રુદ્ર પટેલ (77 રન, 81 બૉલ, ત્રણ સિક્સર, આઠ ફોર) ભારતીય ટીમની બૅટિંગ લાઇન-અપનો સર્વશ્રેષ્ઠ બૅટર બન્યો હતો. બોલિંગમાં હાર્દિક રાજે પંચાવન રનમાં ત્રણ વિકેટ લઈને ઑસ્ટ્રેલિયન ટીમને વિજયથી … Continue reading જુઓ, ભારતના જુનિયર ક્રિકેટર્સે વર્લ્ડ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયાની કેવી હાલત કરી!