બોલો, અનુષ્કા શર્માએ હેર-સ્ટાઈલે બદલી પણ કોહલી ચર્ચામાં…

મુંબઈ: ‘રબ ને બનાદી જોડી’માં શાહરુખ ખાન સાથે જોડી જમાવ્યા બાદ એક જ ફિલ્મ બાદ બોલીવુડની ટોચની અભિનેત્રીઓની હરોળમાં સ્થાન મેળવનારી અનુષ્કા શર્મા આજકાલ ફિલ્મના પડદે નહીં, પરંતુ ક્રિકેટના મેદાનમાં વધુ જોવા મળે છે. પતિ વિરાટ કોહલી હાલ આઇપીએલની મેચોમાં વ્યસ્ત છે, ત્યારે અનુષ્કા સ્ટેડિયમમાં વિરાટનો જુસ્સો વધારતી જોવા મળે છે. જોકે હાલ ચર્ચા થઇ … Continue reading બોલો, અનુષ્કા શર્માએ હેર-સ્ટાઈલે બદલી પણ કોહલી ચર્ચામાં…