IPL 2025 પહેલા સંજુ સેમસનનો મહત્વનો નિર્ણય, બન્યો ટીમનો માલિક

સંજુ સેમસન ભારતીય ક્રિકેટનો જાણીતો સ્ટાર છે. હવે તેણે ફૂટબોલમાં પ્રવેશ કર્યો છે. આ સમાચાર વાંચીને અગર તમે એમ વિચારતા હો કે સંજુએ ક્રિકેટ રમવાનું છોડી દીધું કે શું, તો અમે તમને જણાવી દઇએ કે ના, સંજુએ ક્રિકેટ રમવાનું છોડ્યું નથી. તેણે કેરળમાં ફૂટબોલ ફ્રેન્ચાઇઝીમાં હિસ્સો ખરીદ્યો છે. IPLમાં રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને એક … Continue reading IPL 2025 પહેલા સંજુ સેમસનનો મહત્વનો નિર્ણય, બન્યો ટીમનો માલિક