DC vs RR IPL 2024: Sanju Samson ની વિકેટ અંગે વિવાદ, પાર્થ જિંદાલ પર પણ ઉઠ્યા સવાલ

દિલ્હી: ગઈ કાલે બુધવારે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ(DC) અને રાજસ્થાન રોયલ્સ (RR)વચ્ચે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 (IPL 2024) ની રોમાંચક મેચ રમાઈ હતી. દિલ્હી કેપિટલ્સ આ મેચ 20 રને જીતી ગયું, પરંતુ એક સમયે રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસન(Sanju Samson)એ બેટિંગથી દર્શકોના દિલ જીતી લીધા. સંજુ સેમસનને આઉટ આપવા અંગે ઘટના સવાલો ઉભા … Continue reading DC vs RR IPL 2024: Sanju Samson ની વિકેટ અંગે વિવાદ, પાર્થ જિંદાલ પર પણ ઉઠ્યા સવાલ