ભારતનો એક ભૂતપૂર્વ ક્રિકેટર કહે છે, ‘હાર્દિકને અન્યાય તો થયો જ છે’

નવી દિલ્હી: ગૌતમ ગંભીર ટીમ ઇન્ડિયાનો નવો હેડ-કોચ બન્યો ત્યાર પછી તેણે ઘણા મોટા નિર્ણયો લીધા છે અને સૂર્યકુમાર યાદવને ટી-20 ટીમનો નવો કૅપ્ટન બનાવવાનો નિર્ણય સૌથી મોટો છે. દેશના ઘણા ભૂતપૂર્વ ખેલાડીઓએ આ નિર્ણયને વખાણ્યો છે, પણ કેટલાકે અસહમતી બતાવી છે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સંજય બાંગડ એમાંનો એક છે જેને એવું લાગ્યું છે કે … Continue reading ભારતનો એક ભૂતપૂર્વ ક્રિકેટર કહે છે, ‘હાર્દિકને અન્યાય તો થયો જ છે’