સાનિયા મિર્ઝા અને મોહમ્મદ શમીની શાદીની અફવા થઈ વાયરલ, પિતાએ આપી પ્રતિક્રિયા…

હૈદરાબાદ/કોલકાતા: જો કોઈ સેલિબ્રિટી સિંગલ હોય અને એન્ગેજમેન્ટ કે મૅરેજ ન કરે ત્યાં સુધી તેના વિશે જાત જાતની વાતો ફેલાતી હોય છે. જેવી એ હસ્તી સિંગલની ડબલ થઈ જાય એટલે અટકળો બંધ થઈ જતી હોય છે. જોકે અહીં આપણે એવી બે સેલિબ્રિટીની વાત કરવા જઈ રહ્યા છીએ જેઓ સિંગલમાંથી ડબલ થયા પછી હવે ફરી સિંગલ … Continue reading સાનિયા મિર્ઝા અને મોહમ્મદ શમીની શાદીની અફવા થઈ વાયરલ, પિતાએ આપી પ્રતિક્રિયા…