દ્રવિડનો દીકરો પહેલી વાર ભારતની આ ટીમમાં થયો સિલેક્ટ

બેન્ગલૂરુ: ભારતના મહાન ક્રિકેટર અને તાજેતરમાં જ ટી-20 વર્લ્ડ કપના ચૅમ્પિયનપદ બાદ ટીમ ઇન્ડિયાના હેડ-કોચનો હોદ્દો છોડનાર રાહુલ દ્રવિડનો મોટો દીકરો સમિત દ્રવિડ ઑલરાઉન્ડર છે અને તેને પહેલી જ વખત ભારતની અન્ડર-19 ટીમમાં સમાવવામાં આવ્યો છે. સપ્ટેમ્બર અને ઑક્ટોબરમાં ઑસ્ટ્રેલિયા અન્ડર-19 સામે ભારતની એક કરતાં વધુ ફોર્મેટમાં સિરીઝ રમાવાની છે અને અને એ માટે જાહેર … Continue reading દ્રવિડનો દીકરો પહેલી વાર ભારતની આ ટીમમાં થયો સિલેક્ટ