વિનેશ ફોગાટ, આખો દેશ તારી પડખે છે: સચિન તેન્ડુલકર

નવી દિલ્હી: પૅરિસ ઑલિમ્પિક્સમાં 50 કિલો વર્ગમાં કુસ્તીબાજ વિનેશ ફોગાટનું નિર્ધારિત વજન કરતાં માત્ર 100 ગ્રામ વજન વધુ હોવાથી તેને ફાઇનલમાંથી ડિસ્ક્વૉલિફાય કરવામાં આવી એટલે તે ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ બન્નેમાંથી એક જીતવાની સુવર્ણ તક ચૂકી ગઈ એને પગલે ક્રિકેટિંગ-ગૉડ સચિન તેન્ડુલકર તેમ જ બૅટિંગ-લેજન્ડ સુનીલ ગાવસકર અને બૉક્સર વિજેન્દર સિંહ સહિત અનેક નામાંકિત … Continue reading વિનેશ ફોગાટ, આખો દેશ તારી પડખે છે: સચિન તેન્ડુલકર