ISPLમાં ટેપ લગાવેલા ટેનિસ બોલની રિવર્સ સ્વિંગથી બેટ્સમેનોની થશે પરીક્ષાઃ સચિન તેંડુલકર

મુંબઈઃ ભારતના મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે આજે ખુલાસો કર્યો હતો કે તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રિવર્સ સ્વિંગનો સામનો કરવાના તેના અનુભવનો ઉપયોગ ટેનિસ બોલ ટૂર્નામેન્ટ ‘ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (ISPL)માં તેને લાગુ કરવા માટે કર્યો હતો. આઇએસપીએલની બીજી સીઝનની અહીં જાહેરાત કરવામાં આવી હતી.આઇએસપીએલની બીજી સીઝન 26 જાન્યુઆરીથી 9 ફેબ્રુઆરી, 2025 દરમિયાન ઠાણેના દાદોજી કોંડાદેવ સ્ટેડિયમમાં … Continue reading ISPLમાં ટેપ લગાવેલા ટેનિસ બોલની રિવર્સ સ્વિંગથી બેટ્સમેનોની થશે પરીક્ષાઃ સચિન તેંડુલકર