જુઓ…સચિન પછી હવે કોણ પહોંચી ગયું વિમ્બલ્ડન જોવા!

લંડન: શુક્રવારે એમએસ ધોની, હાર્દિક પંડ્યા તથા તેનો ભાઈ કૃણાલ પંડ્યા અને ઇશાન કિશન તેમ જ કે. શ્રીકાંત જેવા ક્રિકેટર્સે મુંબઈમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નના સમારોહને શોભાવ્યું હતું ત્યાં બીજી તરફ ટી-20 વર્લ્ડ ચૅમ્પિયન કૅપ્ટન અને ટી-20 ઇન્ટરનૅશનલમાંથી હવે નિવૃત્તિ લઈ ચૂકેલો રોહિત શર્મા લંડનમાં વિમ્બલ્ડન ટેનિસ સ્પર્ધા દરમ્યાન વીઆઇપી સ્ટૅન્ડમાં મહેમાન બનીને … Continue reading જુઓ…સચિન પછી હવે કોણ પહોંચી ગયું વિમ્બલ્ડન જોવા!