ઓહ નો! ટીમ ઇન્ડિયાના કોચ બનવા મોદી-અમિત શાહ, સચિન-ધોનીના પણ નામ આવ્યા? આખો મામલો શું છે? જાણો સત્ય

નવી દિલ્હી: ટીમ ઇન્ડિયા (Team India)ના નવા હેડ-કોચ (Head Coach) પસંદ કરવા બીસીસીઆઇ દ્વારા રાહુલ દ્રવિડના અનુગામીની તલાશ શરૂ થઈ અને અરજીઓ મગાવવાની શરૂઆત થઈ એ સાથે ઘણા નામ ચર્ચામાં આવ્યા. ખુદ દ્રવિડને હવે ફરી આ હોદ્દો સંભાળવામાં રસ નથી અને બેન્ગલૂરુની નૅશનલ ક્રિકેટ ઍકેડેમી (એનસીએ)ના ચીફ વીવીએસ લક્ષ્મણનું નામ પણ ઓછું ચર્ચાવા લાગ્યું એટલે … Continue reading ઓહ નો! ટીમ ઇન્ડિયાના કોચ બનવા મોદી-અમિત શાહ, સચિન-ધોનીના પણ નામ આવ્યા? આખો મામલો શું છે? જાણો સત્ય