વિજેતા સાઉથ આફ્રિકાની ટીમને જુઓ કયો બર્થ-ડે બૉય આવીને મળ્યો?

ટારૌબા (ટ્રિનિદાદ): સાઉથ આફ્રિકાએ ગુરુવારે ટી-20 વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં અફઘાનિસ્તાનને આંચકો આપીને આઇસીસી વિશ્ર્વ કપના ઇતિહાસમાં પહેલી વાર ફાઇનલમાં પ્રવેશ કર્યો એના સેલિબ્રેશનમાં સાઉથ આફ્રિકાનો બોલિંગ-લેજન્ડ ડેલ સ્ટેન પણ સાઉથ આફ્રિકાના કૅપ્ટન એઇડન માર્કરમ અને તેના સાથીઓ સાથે જોડાયો હતો.ડેલ સ્ટેનનો ગુરુવાર, 27મી જૂને બર્થ-ડે હોવાથી તે અલગ જ આનંદિત મિજાજમાં હતો અને એમાં … Continue reading વિજેતા સાઉથ આફ્રિકાની ટીમને જુઓ કયો બર્થ-ડે બૉય આવીને મળ્યો?