PAK vs ENG: જો રૂટે લીચના માથા પર બોલ કેમ ઘસ્યો? VIDEO જોઇને કોમેન્ટેટર્સ હસી પડ્યા

મુલતાન: પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ (PAK vs ENG) વચ્ચે ત્રણ મેચની સિરીઝની બીજી ટેસ્ટ મુલતાનમાં આજથી શરુ થઇ છે. આ મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે, ફિલ્ડીંગ દરમિયાન ઈંગ્લેન્ડના જો રૂટે (Joe Root) કંઈક એવી હરકત કરી કે, કોમેન્ટેટર્સ અને ફેન્સ હસવાનું રોકી ન શક્યા. રૂટે બોલને ચમકાવવા માટે એક આલગ રીત … Continue reading PAK vs ENG: જો રૂટે લીચના માથા પર બોલ કેમ ઘસ્યો? VIDEO જોઇને કોમેન્ટેટર્સ હસી પડ્યા