મેદાન પર રોનાલ્ડો રડ્યો અને સ્ટૅન્ડમાં બેઠેલાં તેના મમ્મી પણ રડી પડ્યાં…: જાણો કેમ આવું થયું

ફ્રૅન્કફર્ટ: ઇન્ટરનૅશનલ ફૂટબૉલ મૅચ ચાલતી હોય, પોર્ટુગલની ટીમ મેદાન પર હોય અને એનો કૅપ્ટન ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (Cristiano Ronaldo) પર સૌની નજર હોય અને એમાં કંઈક અણધાર્યું, અજુગતું ન બને તો જ નવાઈ લાગે. જર્મનીમાં ચાલતી યુરો-2024ની (Euro-2024) મૅચમાં સોમવારે એવું જ બન્યું. 57મા નંબરની સ્લોવેનિયાની ટીમ સામેની પ્રી-ક્વૉર્ટર ફાઇનલ મૅચમાં કટોકટીના સમયે રોનાલ્ડોથી પેનલ્ટી કિકમાં … Continue reading મેદાન પર રોનાલ્ડો રડ્યો અને સ્ટૅન્ડમાં બેઠેલાં તેના મમ્મી પણ રડી પડ્યાં…: જાણો કેમ આવું થયું