રોહિતનો ગોલ્ડન ડક, મુંબઈનો ફ્લૉપ શૉ
અજય મોતીવાલામુંબઈ: વાનખેડેમાં મુંબઈ ઇન્ડિયન્સે આઈપીએલની પોતાની પહેલી જ હોમ મૅચમાં બેટિંગમાં કંગાળ પર્ફોર્મ કર્યું હતું. બહુ ગાજેલો ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા પ્રથમ ઓવરમાં તેના પહેલા જ બૉલમાં આઉટ થયો હતો.રાજસ્થાન રોયલ્સ સામે મુંબઈ ઇન્ડિયન્સે બૅટિંગ મળ્યા બાદ અત્યંત ખરાબ શરૂઆત કર્યા પછી ૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૨૫ રન બનાવ્યા હતા. જે મેદાન પર રનનો … Continue reading રોહિતનો ગોલ્ડન ડક, મુંબઈનો ફ્લૉપ શૉ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed