રોહિતના મમ્મીએ વાનખેડેની સેરેમની જોવા ડૉક્ટરની અપોઈન્ટમેન્ટ કૅન્સલ કરી હતી

મુંબઈ: શનિવાર, 29મી જૂનનો દિવસ રોહિત શર્મા માટે 15 વર્ષની કરીઅરનો સૌથી મોટો અને સૌથી યાદગાર દિવસ હતો. રોહિત એ દિવસે ટી-20 વર્લ્ડ કપની ટ્રોફી જીત્યા પછી જેટલો ઈમોશનલ થઈ ગયો હતો એવો અગાઉ ક્યારેય નહોતો થયો. એટલે જ તેના મમ્મી પૂર્ણિમા શર્માએ પુત્રની આ અપ્રતિમ સિદ્ધિના સેલિબ્રેશન નિમિત્તે ગુરુવારે કોઈપણ ભોગે વાનખેડે સ્ટેડિયમમાં હાજર … Continue reading રોહિતના મમ્મીએ વાનખેડેની સેરેમની જોવા ડૉક્ટરની અપોઈન્ટમેન્ટ કૅન્સલ કરી હતી