બીસીસીઆઇ સામે રોહિત અને વિરાટના મુદ્દે હવે મોટો પડકાર છે…

મુંબઈઃ ભારતીય ક્રિકેટ ચાહકોની વાનખેડે સ્ટેડિયમ સાથે ખૂબ જ સારી યાદો જોડાયેલી છે. 2011ની બીજી એપ્રિલે આ જ મેદાન પર ભારતીય ટીમે વન-ડેનો વર્લ્ડ કપ જીતી લીધો હતો અને વન-ડેની સૌથી મોટી ટ્રોફીના 28 વર્ષના દુકાળનો અંત આવ્યો હતો. જોકે કોણે વિચાર્યું હશે કે એ ખિતાબ જીત્યા પછી 13 વર્ષ અને સાત મહિના બાદ ટીમ … Continue reading બીસીસીઆઇ સામે રોહિત અને વિરાટના મુદ્દે હવે મોટો પડકાર છે…