રોહિત છગ્ગા ફટકારવામાં ધોનીથી આગળ, સેહવાગથી 11 ડગલાં દૂર

રાજકોટ: કૅપ્ટન રોહિત શર્માનો બૅટિંગમાં પર્ફોર્મન્સ ખરેખર અનિશ્ચિત હોય છે. સંખ્યાબંધ મૅચોમાં ફ્લૉપ ગયા પછી એક એવી જબરદસ્ત ઇનિંગ્સ રમે જેમાં વિક્રમોની વણજાર હોય, જેના કારણે હરીફોના શ્વાસ અદ્ધર થઈ ગયા હોય, યુવા વર્ગ માટે પ્રેરણાનો ધોધ વહેતો હોય અને ટીમ માટે જીતનો પાયો નખાયો હોય. રોહિત ગુરુવારે ઇંગ્લૅન્ડ સામેની ત્રીજી ટેસ્ટના પ્રથમ દિવસે 131 … Continue reading રોહિત છગ્ગા ફટકારવામાં ધોનીથી આગળ, સેહવાગથી 11 ડગલાં દૂર