હિટમૅન રોહિત શર્માનું વેકેશન પૂરું, પ્રૅક્ટિસ શરૂ
મુંબઈ: ભારતના ટેસ્ટ અને વન-ડે કૅપ્ટન રોહિત શર્માને બીસીસીઆઇએ પાંચમી સપ્ટેમ્બરે શરૂ થનારી દુલીપ ટ્રોફીમાંથી આરામ આપ્યો છે, પરંતુ હિટમૅને બાંગ્લાદેશ સામે ઘરઆંગણે 19મી સપ્ટેમ્બરે શરૂ થનારી ટેસ્ટ-શ્રેણી માટે અત્યારથી જ પ્રૅક્ટિસ શરૂ કરી દીધી છે.પરિવાર સાથે યુરોપના પ્રવાસે જઈ આવ્યા બાદ રોહિત માટે હવે ‘બૅક ટુ બિઝનેસ’ જેવું છે.બાંગ્લાદેશ સામે ભારતની બે ટેસ્ટ અને … Continue reading હિટમૅન રોહિત શર્માનું વેકેશન પૂરું, પ્રૅક્ટિસ શરૂ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed