Rohit Sharma: ચેન્નઈ ટેસ્ટમાં ફ્લોપ છતાં રોહિત શર્માએ તોડ્યો સચિનનો આ રેકોર્ડ…

ચેન્નઈ: ઇન્ડિયન ક્રિકેટ ટીમે બાંગ્લાદેશ સામેની બે ટેસ્ટ મેચની સિરીઝ(IND vs BAN Test series)ની પ્રથમ મેચમાં 280 રને જીત મેળવી હતી. ચેન્નઈમાં રમાયેલી મેચમાં ભારતના સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા (Rohit Sharma) અને વિરાટ કોહલી (Virat Kohli) ફ્લોપ રહ્યા હતાં. ભારતને આ મેચમાં જીત અપવવાનામાં રવિચંદ્રન અશ્વિને મહત્વની ભૂમિકા ભજવી હતી. આ પણ વાંચો : વિરાટ … Continue reading Rohit Sharma: ચેન્નઈ ટેસ્ટમાં ફ્લોપ છતાં રોહિત શર્માએ તોડ્યો સચિનનો આ રેકોર્ડ…