ધોની વિશે પુછાયું તો રોહિતે બતાવી દરિયાદિલી…

બ્રિજટાઉન: જેમ 2007ના ટી-20 વર્લ્ડ કપના ચૅમ્પિયનપદને વર્ષોથી યાદ રાખવામાં આવ્યું છે એમ હવે 2024ના વિજેતાપદની યાદ પણ ક્રિકેટપ્રેમીઓના સ્મૃતિપટ પરથી ક્યારેય નહીં જાય. શનિવારે રોહિત શર્માના સુકાનમાં ભારતે રોમાંચક ફાઇનલમાં વિજય મેળવ્યો ત્યાર બાદ એમએસ ધોનીએ તો રોહિત અને તેની ટીમને અભિનંદન આપ્યા, શનિવારની જીત પછી રોહિતને ખાસ ધોનીના વિજેતાપદ વિશે પૂછવામાં આવ્યું ત્યારે … Continue reading ધોની વિશે પુછાયું તો રોહિતે બતાવી દરિયાદિલી…