IPL-2024: ભાઈ પહેલાંથી જ મારી વાટ લાગી ગઈ છે…. Rohit Sharmaએ કોને કહ્યું આવું?

IPL-2024માંથી ગઈકાલે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indian’s Home Ground) પરની મેચ બાદ પ્લે ઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. ગઈકાલની મેચમાં પણ રોહિત શર્મા (Rohit Sharma)એ 68 રનની તોફાની ઈનિંગ રમી હતી, પણ છેલ્લી કેટલીક મેચમાં રોહિત શર્માની બેટ એકદમ શાંત હતી, પણ આ ગઈકાલની મેચ દરમિયાનનો રોહિત શર્માનો એક વીડિયો … Continue reading IPL-2024: ભાઈ પહેલાંથી જ મારી વાટ લાગી ગઈ છે…. Rohit Sharmaએ કોને કહ્યું આવું?