T20 World Cup : ન્યૂ યોર્કમાં મેદાન પર યુવાન દોડી આવતાં રોહિત શર્માએ પોલીસને ભારપૂર્વક કહ્યું…

ન્યૂ યોર્ક: ક્રિકેટમાં આજકાલ ખેલાડીઓના ચાહકો મેદાન પર દોડી આવવાના કિસ્સા વારંવાર બનવા લાગ્યા છે. એમાં પણ ન્યૂ યોર્ક જેવું ક્રિકેટનું નવુંસવું સ્થળ હોય એટલે સ્વાભાવિક છે કે એવું બને. શનિવારની (ભારતીય સમય મુજબ રવિવાર) જ વાત કરીએ. ન્યૂ યોર્કના ગ્રાઉન્ડ પર ભારત-બાંગ્લાદેશ વચ્ચેની વૉર્મ-અપ મૅચ દરમિયાન રોહિત શર્મા પાસે તેનો એક ચાહક દોડી આવ્યો … Continue reading T20 World Cup : ન્યૂ યોર્કમાં મેદાન પર યુવાન દોડી આવતાં રોહિત શર્માએ પોલીસને ભારપૂર્વક કહ્યું…