રોહિત શર્માનો આ કેચ નહીં જોયો તો શું જોયું…. કમાલનો કેચ પકડ્યો છે..

કાનપુરઃ રોહિત શર્માનો આ કેચ જો તમે ના જોયો તો તમે બહુ જ મોટી વસ્તુ મીસ કરી રહ્યા છો. આ કેચ 37 વર્ષના રોહિત શર્માની ફિટનેસને લઈને ઉઠતા તમામ પ્રશ્નોનો જવાબ છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની બે મેચોની શ્રેણીની કાનપુર ખાતેની છેલ્લી ટેસ્ટ મેચના ચોથા દિવસે રોહિતે ફરી એકવાર પોતાની અદ્ભુત ફિલ્ડિંગ કુશળતા બતાવી હતી. … Continue reading રોહિત શર્માનો આ કેચ નહીં જોયો તો શું જોયું…. કમાલનો કેચ પકડ્યો છે..