T20 World Cup: રોહિતે હડલમાં એવું તે શું કહ્યું કે ભારતીય બોલર્સનો જોશ બમણો થઈ ગયો?

ન્યૂ યોર્ક: ભારતની પાકિસ્તાન પરની રોમાંચક અને યાદગાર જીતને હજી 24 કલાક પણ પૂરા નથી થયા એટલે સ્વાભાવિક છે કે કરોડો ભારતીય ક્રિકેટપ્રેમીઓમાં ફાઇનલથી પણ વિશેષ આ જીતના જશનનો ઉન્માદ હજી ઓસર્યો નહીં હોય. આ વિજયમાં ટીમના પ્રત્યેક ખેલાડીનું નાનું-મોટું યોગદાન હતું. ઈન ફેક્ટ, કેપ્ટન રોહિત શર્માની ભૂમિકા એમાં વિશેષ જ ગણાય. તેણે ભારતની ઇનિંગ્સ … Continue reading T20 World Cup: રોહિતે હડલમાં એવું તે શું કહ્યું કે ભારતીય બોલર્સનો જોશ બમણો થઈ ગયો?