હિટમૅન રોહિતે વર્લ્ડ કપની જીતનો શ્રેય કોહલી-બુમરાહને નહીં, આ ત્રણ દિગ્ગજોને આપ્યો!

મુંબઈ: ભારતે 29મી જૂને બાર્બેડોઝમાં સાઉથ આફ્રિકાને ટી-20 વર્લ્ડ કપની ફાઇનલમાં હરાવીને 13 વર્ષે ફરી એકવાર આઇસીસી ટ્રોફી જીતી લીધી અને એ સાથે રોહિત શર્મા ભારતને વિશ્ર્વ કપની ટ્રોફી અપાવનાર કપિલ દેવ (1983) અને એમએસ ધોની (2007, 2011) પછીનો ત્રીજો ભારતીય કૅપ્ટન બન્યો હતો. એ ઐતિહાસિક જીતમાં ટીમના ઘણા ખેલાડીઓનું નાનું-મોટું યોગદાન હતું, પરંતુ રોહિતે … Continue reading હિટમૅન રોહિતે વર્લ્ડ કપની જીતનો શ્રેય કોહલી-બુમરાહને નહીં, આ ત્રણ દિગ્ગજોને આપ્યો!