T20 World Cup : રોહિતે ધોનીનો અમૂલ્ય રેકોર્ડ તોડ્યો; Hitman 600 Sixs ફટકારનાર વિશ્વનો પહેલો ક્રિકેટર બન્યો

ન્યૂ યોર્ક : રોહિત શર્મા (Rohit Sharma) અહીં બુધવારે આયરલૅન્ડ સામેની ટી-૨૦ વર્લ્ડ કપની મેચમાં બેટિંગ દરમિયાન ખભાની ઈજાને લીધે પૅવિલિયનમાં પાછો જતો રહ્યો હતો, પરંતુ એ પહેલાં તેણે કેટલાક કીર્તિમાન સ્થાપિત કર્યા હતા. એટલું જ નહીં, ટીમ ઇન્ડિયાએ વિજય મેળવ્યો એ સાથે રોહિત શર્મા ટી-૨૦માં એમએસ ધોની (MS Dhoni)ના સ્થાને ભારતનો સૌથી સફળ કેપ્ટન … Continue reading T20 World Cup : રોહિતે ધોનીનો અમૂલ્ય રેકોર્ડ તોડ્યો; Hitman 600 Sixs ફટકારનાર વિશ્વનો પહેલો ક્રિકેટર બન્યો