પિચ પારખવાની ભૂલ કબૂલ કરવાની સાથે રોહિતનું હાસ્યાસ્પદ નિવેદન!

બેંગ્લૂરુ: ટેસ્ટના વર્લ્ડ કપની સતત બે ફાઇનલમાં પહોંચવાનો વર્લ્ડ રેકોર્ડ ધરાવતું ભારત ગુરુવારે અહીં એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ન્યૂ ઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટના બીજા દિવસે પહેલા દાવમાં ફક્ત 46 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગયું ત્યાર બાદ કેપ્ટન રોહિત શર્માએ પિચને પારખવામાં કરેલી ભૂલ કબૂલ કરી હતી. જોકે તેણે એક હાસ્યાસ્પદ નિવેદન પણ આપ્યું હતું. ગુરુવારે … Continue reading પિચ પારખવાની ભૂલ કબૂલ કરવાની સાથે રોહિતનું હાસ્યાસ્પદ નિવેદન!