હિટમૅન રોહિતની લેટેસ્ટ રેકોર્ડ બુક: 200 સિક્સર ફટકારનાર વિશ્વનો પહેલો ખેલાડી

ગ્રોઝ આઈલેટ: હિટમૅન તરીકે જાણીતા રોહિત શર્મા (92 રન, 41 બૉલ, 8 સિક્સર, 7 ફોર)એ સોમવારે ટી-20 વર્લ્ડ કપના સુપર-એઇટ રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયા સામેની યાદગાર મૅચ-વિનિંગ ઇનિંગ્સમાં અનેક રેકોર્ડ રચી દીધા હતા અને ઘણી સિદ્ધિઓ પણ મેળવી હતી.આ રહી રોહિત શર્માની નવી રેકોર્ડ બુક:(1) રોહિત શર્મા ટી-20 ઇન્ટરનેશનલ્સમાં 200 સિક્સર ફટકારનાર પહેલો જ ખેલાડી બન્યો છે. … Continue reading હિટમૅન રોહિતની લેટેસ્ટ રેકોર્ડ બુક: 200 સિક્સર ફટકારનાર વિશ્વનો પહેલો ખેલાડી