મનુ ભાકરને કોણે કહી દીધું કે દેખાડો તો એવો કરી રહે છે કે જાણે બે મેડલ જીત્યા હોય, viral Video

ભારતીય મહિલા શૂટર મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં ઐતિહાસિક પ્રદર્શન કરીને ભારત માટે બે મેડલ જીતીને લાવી છે. કોઈપણ એક ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી તે પ્રથમ ભારતીય એથ્લેટ છે. આ પહેલા ઓલિમ્પિક ઈતિહાસમાં કોઈ ખેલાડીએ આવું બીડું નથી ઝડપ્યું. મનુ પેરિસમાં પોતાનો જાદુ બતાવ્યા પછી ભારત પરત ફર્યા અને તેનું ભવ્ય સ્વાગત થયું અને હવે તે … Continue reading મનુ ભાકરને કોણે કહી દીધું કે દેખાડો તો એવો કરી રહે છે કે જાણે બે મેડલ જીત્યા હોય, viral Video