રિઝવાને સેન્ચુરી બાદ ડાઇવિંગ કૅચથી પ્રેક્ષકોના દિલ જીતી લીધા

રાવલપિંડી: અહીં ગુરુવારે બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટના બીજા દિવસની મૅરેથોન ઇનિંગ્સમાં 239 બૉલમાં અણનમ 171 રન ફટકારીને પાકિસ્તાનને 448/6 ડિક્લેર્ડનો સંગીન સ્કોર અપાવ્યા બાદ વિકેટકીપર-બૅટર મોહમ્મદ રિઝવાને શુક્રવારના ત્રીજા દિવસે એક ડાઇવિંગ કૅચથી પ્રેક્ષકોના દિલ જીતી લીધા હતા.રિઝવાન ગુરુવારની લાંબી ઇનિંગ્સ દરમ્યાન સ્નાયુઓ ખેંચાઈ જવાની તકલીફથી થોડો પરેશાન હતો. જોકે તેણે પાકિસ્તાનને સાડાચારસોના સ્કોરની આસપાસ … Continue reading રિઝવાને સેન્ચુરી બાદ ડાઇવિંગ કૅચથી પ્રેક્ષકોના દિલ જીતી લીધા