રિષભ પંતે હરીફોની છાવણીમાં ઘૂસીને તેમનો પ્લાન સાંભળી લીધો અને પછી…

બેન્ગલૂરુ: ભારતીય વિકેટકીપર-બૅટર રિષભ પંત કોઈને કોઈ વાતે ચર્ચામાં રહેતો હોય છે. બે વર્ષ પહેલાંના કાર-અકસ્માતમાં ગંભીર ઈજા પામેલા પંતે શરીરના અનેક ભાગોની સારવારની સાથે ઘૂંટણનું ઑપરેશન કરાવ્યું ત્યાર બાદ પાછો રમવા આવ્યો છે ત્યારથી ક્યારેક તેની બૅટિંગ ચર્ચાસ્પદ રહી છે તો ક્યારેક વિકેટકીપિંગ પર પણ સવાલ ઊઠ્યા છે. જોકે રવિવારે અહીં દુલીપ ટ્રોફીમાં ઇન્ડિયા-એ … Continue reading રિષભ પંતે હરીફોની છાવણીમાં ઘૂસીને તેમનો પ્લાન સાંભળી લીધો અને પછી…