રિષભ પંતે (Rishabh Pant) રચ્યો આઇપીએલ-રેકૉર્ડ, પહેલો ભારતીય ખેલાડી છે જેણે…

નવી દિલ્હી: દિલ્હી કૅપિટલ્સે આઇપીએલની 17મી સીઝનમાં ઘણા દિવસ સુધી સાવ તળિયે રહેવા છતાં 14માંથી સાત મૅચમાં વિજય મેળવીને પાંચમું સ્થાન મેેળવ્યું છે. આ ટીમે લખનઊ સુપર જાયન્ટ્સને મંગળવારે 19 રનથી હરાવીને લીગ રાઉન્ડ પૂરો કર્યો હતો અને પ્લે-ઑફમાં પહોંચવા હવે એણે અન્ય કેટલીક ટીમોના પરિણામો પર આધાર રાખવો પડશે. આ ટીમ નૉકઆઉટ રાઉન્ડમાં પ્રવેશ … Continue reading રિષભ પંતે (Rishabh Pant) રચ્યો આઇપીએલ-રેકૉર્ડ, પહેલો ભારતીય ખેલાડી છે જેણે…