IPL 2025: પંજાબને ચાર સીઝનમાં મળ્યો ત્રીજો હેડ-કોચ, આ વખતે કમાન સોંપાઈ…

ચંડીગઢ: આઇપીએલના પંજાબ કિંગ્સ ફ્રૅન્ચાઇઝીએ પોતાની ટીમ માટે રિકી પૉન્ટિંગને હેડ-કોચ બનાવ્યો છે. ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કૅપ્ટને દિલ્હી કૅપિટલ્સ સાથે છેડો ફાડ્યો એના બે મહિના બાદ તેને પંજાબની ટીમને કોચિંગ આપવાનો અવસર મળ્યો છે. તે 2025ની આઇપીએલથી જવાબદારી સંભાળશે. નવાઈની વાત એ છે કે પ્રિટી ઝિન્ટાની સહ-માલિકીવાળી પંજાબની ટીમને ચાર સીઝનમાં ત્રીજો હેડ-કોચ મળ્યો છે.પૉન્ટિંગ સાત … Continue reading IPL 2025: પંજાબને ચાર સીઝનમાં મળ્યો ત્રીજો હેડ-કોચ, આ વખતે કમાન સોંપાઈ…