રિચા ઘોષનો અદભુત વન-હૅન્ડેડ કૅચ, પાકિસ્તાની કૅપ્ટનના માનવામાં જ નહોતું આવતું!

દુબઈ: ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ પણ રમતની મૅચ રમાતી હોય, દુનિયાભરના સ્પોર્ટ્સપ્રેમીઓની નજર તેમના પર રહે જ. એમાં પણ જો ક્રિકેટનો મુકાબલો હોય તો પૂછવું જ શું! મેન્સ ક્રિકેટ હોય કે વિમેન્સ ક્રિકેટ, પાકિસ્તાન સામેનો ભારતનો મુકાબલો હાઈ-વૉલ્ટેજ બની જ જાય. અહીં દુબઈમાં મહિલાઓની મૅચમાં ભારતે પાકિસ્તાનને 20 ઓવરમાં 105/8ના સ્કોર સુધી સીમિત રાખી … Continue reading રિચા ઘોષનો અદભુત વન-હૅન્ડેડ કૅચ, પાકિસ્તાની કૅપ્ટનના માનવામાં જ નહોતું આવતું!