Paris Olympics 2024: હરિયાણાની આ દીકરીઓ પેરિસ ઓલિમ્પિકમાં દેશને ગૌરવ અપાવશે! ઓલિમ્પિકમાં ક્વોલિફાય

નવી દિલ્હી: હરિયાણાના રેસલર્સ (Wrestlers from Haryana) આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભારતને ગૌરવ અપવવામાં હંમેશા આગળ રહ્યા છે. આ વર્ષે જુલાઈમાં ફ્રાન્સના પેરીસમાં ઓલમ્પિક(Paris Olympic) રમાવાનો છે, જેના માટે હરિયાણાના રેસલર્સ તૈયારીઓ કરી રહ્યા છે. હરિયાણાના વિનેશ ફોગાટ, અંશુ મલિક, નિશા દહિયા અને અંતિમ પંખાલ પેરિસ ઓલિમ્પિક માટે પહેલાથી ક્વોલિફાય કરી ચુક્યા છે, એવામાં હરિયાણાની વધુ એક … Continue reading Paris Olympics 2024: હરિયાણાની આ દીકરીઓ પેરિસ ઓલિમ્પિકમાં દેશને ગૌરવ અપાવશે! ઓલિમ્પિકમાં ક્વોલિફાય