તો આ કારણો ગૌતમ ગંભીરને ટીમ ઇન્ડિયા માટે પરફેક્ટ કોચ બનાવે છે

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીર ભારતીય ક્રિકેટ ટીમના નવા મુખ્ય કોચ બન્યા છે. BCCIએ તેમને રાહુલ દ્રવિડના ઉત્તરાધિકારી તરીકે નિયુક્ત કર્યા છે. ગયા મહિને બાર્બાડોસમાં T20 વર્લ્ડ કપમાં ભારતની જીત સાથએ રાહુલ દ્રાવિડનો કાર્યકાળ પૂરો થયો હતો. તેમણે નવેમ્બર 2021માં રવિ શાસ્ત્રીની જગ્યા લીધી હતી. VVS લક્ષ્મણે ભારતીય ટીમના મુખ્ય કોચ તરીકેનો હોદ્દો … Continue reading તો આ કારણો ગૌતમ ગંભીરને ટીમ ઇન્ડિયા માટે પરફેક્ટ કોચ બનાવે છે