પરાજયથી હતાશ રવીન્દ્ર જાડેજાની કઈ મુશ્કેલી વધી?
હૈદરાબાદ: ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ હૈદરાબાદમાં જબરદસ્ત ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ છતાં અને ભારતને સરસાઈ અપાવવા છતાં પરાજય જોવો પડ્યો એ આઘાત ઉપરાંત તેને હૅમ્સ્ટ્રીંગની ગંભીર ઈજાએ વધુ નિરાશ કરી દીધો છે. તે બીજી ફેબ્રુઆરીએ વિશાખાપટનમમાં શરૂ થનારી ઇંગ્લૅન્ડ સામેની બીજી ટેસ્ટમાં નથી જ રમી શકવાનો, એવો સંદેહ છે કે તે સિરીઝની બાકીની ચારેય ટેસ્ટમાં નહીં રમી શકે.જાડેજા … Continue reading પરાજયથી હતાશ રવીન્દ્ર જાડેજાની કઈ મુશ્કેલી વધી?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed