ખાલેદ અહેમદની વિકેટ લેતા જ રવીન્દ્ર જાડેજાએ આ રેકોર્ડ બનાવ્યો, અશ્વિન અને કપિલ દેવને પાછળ છોડ્યા

કાનપુર: બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટના ચોથા દિવસે બાંગ્લાદેશના ખાલેદ અહેમદને આઉટ કરતા જ ભારતના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ટેસ્ટ ક્રિકેટમાં ઇતિહાસ રચ્યો હતો. જાડેજા ટેસ્ટ ક્રિકેટમાં 300 વિકેટ પૂરી કરી છે. રવિન્દ્ર જાડેજા ભારત તેમજ એશિયામાં ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 3000 રન બનાવનાર અને 300 વિકેટ લેનાર ખેલાડી બન્યો છે. જાડેજા આવું કરનાર ત્રીજો ભારતીય ખેલાડી … Continue reading ખાલેદ અહેમદની વિકેટ લેતા જ રવીન્દ્ર જાડેજાએ આ રેકોર્ડ બનાવ્યો, અશ્વિન અને કપિલ દેવને પાછળ છોડ્યા