MS Dhoniએ Ravindra Jadejaને કેમ પૂછ્યું કે કેચ કેવી રીતે પકડી, મને દેખાડ તો?

નવી દિલ્હીઃ ગઈકાલે IPL-2024ની 34મી મેચ LSG Vs CSK વચ્ચે રમાઈ અને પોતાના હોમ ગ્રાઉન્ડ પર LSGએ CSKને 8 વિકેટથી હરાવ્યું હતું. CSKએ પહેલાં બેટિંગ કરીને 6 વિકેટ ગુમાવીને 176 રનનો સ્કોર બનાવ્યો હતો. લખનઉએ બે વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. પણ આ બધા વચ્ચે ધોનીએ રવીન્દ્ર જાડેજા પાસે એક કેચ રિક્રિએટ કરાવ્યો … Continue reading MS Dhoniએ Ravindra Jadejaને કેમ પૂછ્યું કે કેચ કેવી રીતે પકડી, મને દેખાડ તો?